અમરેલી લેટરકાંડ મુદ્દે રાહુલ ગાંધીની હાજરીમાં જ કોંગ્રેેસનું બીજેપી સાથે ઇલું-ઇલું!
અમરેલી લેટરકાંડ અંગે કોંગ્રેસ-બીજેપી વચ્ચે થઇ ગયું ઇલું-ઇલું: રાહુલ ગાંધી સાચા ઠર્યા ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને આડેહાથે લીધી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ગુજરાત કોંગ્રેસ નિષ્ફળતા વિશે વાત…

















