Betul News: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતા 3 લોકોના મોત, રેસ્કયૂ કામ ચાલુ
Betul: મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. કોલસા ખાણના એક તબક્કાનો સ્લેબ તૂટી પડતાં ઘણા કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા છે. જેમાંથી હાલ 3 લોકોના મોત થયા હોવાનું…

















