Delhi Election: AAPમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ? જુઓ કાર્યકરો કેમ પાર્ટી સામે પડ્યા?
Delhi Election: દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય અનેક ગતિવિધિઓ શરુ થઈ ગઈ છે . મોદી મહારાજ, તેમની આદત મુજબ, ચૂંટણી રેલીઓમાં ગર્જનાઓ કરી રહ્યા છે. કેજરીવાલ પણ…















