પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem
Surendranagar, Wadhwan, Water Problem: ઉનાળો આવતાની સાથે જ ગુજરાતમાં પાણીની સમસ્યા શરુ થઈ ગઈ છે. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગુજરાતના લોકો પીવા અને પશુઓ માટે દૂર દૂરથી…

















