Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
Vadodara: ફરી એક વડોદરાની શાંતિ ડહોળવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વડોદરાના જુનીગઢીમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાયેલી એક AI-ઉત્પન્ન ખોટી પોસ્ટએ વડોદરાના જુનીગઢી વિસ્તારમાં…














