પ્રિયંકા ગાધીનું સંસદમાં પ્રથમ ભાષણ રહ્યું ખાસ- ખેડૂતો-મહિલાઓથી લઈને જનમાનસના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા
પ્રિયંકા ગાંધીનું સંસદમાં પ્રથમ ભાષણ ખાસ રહ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં સામાન્ય જનતાને સ્પર્શતા મહત્વપૂર્ણ મુદ્દાઓને પોતાના ભાષણમાં ઉઠાવ્યા હતા. તેમણે સૌથી પ્રથમ દેશની સંસ્કૃતિથી શરૂઆત કરી હતી. તો…