Kedarnath Helicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 1 ગુજરાતી સહિત 7 લોકોના મોત
Kedarnath Helicopter Crash: કેદારનાથથી યાત્રાળુઓને લઈને ગુપ્તકાશી પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ધુરી ખાર્ક પાસે ક્રેશ થયું છે, જેમાં સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં મહારાષ્ટ્રના એક દંપતી અને…

















