Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો
Morbi: મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા “ગુજરાત જોડો અભિયાન” અંતર્ગત ગતરોજ રાજનગર, વાવડી રોડ ખાતે યોજાયેલી જનસભામાં હોબાળો થયો હતો. આ સભા દરમિયાન એક યુવાને AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન…