Ahmedabad: બોનસ લેવા જતાં પોલીસની દિવાળી બગાડી, ACB એ કર્યા જેલભેગા, જાણો ઘટના
Ahmedabad: હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ઘણા એક પોલીસ કર્મચારીની દિવાળી બોનસ ઊઘરાવવાની શરમજનક ઘટના બહાર આવી છે. અમદાવાદના SP રિંગ રોડ પરથી એક ટ્રાફિક કોન્સેટબલ લાંચ…












