ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: ઈકો ગાડી અને શ્વાન પાણીમાં તણાયા | Gujarat Heavy Rain
Gujarat Heavy Rain: ગુજરાતમાં મેઘરાજાએ બે દિવસથી વરસાદની ધબદાટી બોલાવી દીધી છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડા, ભાવનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં…

















