Vadodara: રક્ષિત ચોરસિયા હજુ જેલમાં રહેશે, કોર્ટે જામીન ફગાવ્યા
Vadodara, Rakshit Chaurasia bail rejected: ચકચારી રક્ષિતકાંડ અકસ્માતમાં કોર્ટે જામીન ફગાવી દીધા છે. રક્ષિત ચોરસિયાએ વડોદરામાં બેફામ કાર હંકારી 1 મહિલાનો જીવ લીધો હતો. ત્યારથી તે જેલમાં બંધ છે. વડોદરાના…