Bilkis Bano SC Order: બિલકિસ બાનોનો સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ, કહ્યું- ‘મારા અને પરિવારની સુરક્ષાને લઈને ફરી ચિંતિત છું’
Bilkis Bano SC Order: ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કાર અને પરિવારના સભ્યોની હત્યાનો ભોગ બનેલા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. 28 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે…








