ઈટાલિયાએ તાક્યુ ભાજપ પર નિશાન: કહ્યું ‘ભાજપના માણસો ગઝનવીના વારસદારો’, વિસાવદર બચાવી લો | Visavadar
Visavadar by-election: જૂનાગઢમાં વિસાદવરમાં વિધાનસભામાંની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પક્ષોમાં ખેંચતાણ જોવા મળી રહી છે. વિસાવદરમાં AAP સક્રિય મૂડમાં છે. જ્યા તેણે ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર…