India-China : ચીને ભારત વિરુદ્ધ WTOમાં નોંધાવી ફરિયાદ ; લગાવ્યા આ આરોપ
India-China : ચીને ભારતના ઇલેક્ટ્રિક વાહન (EV) અને બેટરી સબસિડી નીતિ અંગે વિશ્વ વેપાર સંગઠન (WTO) માં ફરિયાદ નોંધાવી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે બુધવાર, 15 ઓક્ટોબર, 2025 ના રોજ જણાવ્યું…

















