OBC Creamy Layer SC: OBC ક્રીમી લેયર મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કેન્દ્રની બે વર્ષની માગ ફગાવી
OBC Creamy Layer SC: OBC અનામત હેઠળ ક્રીમી લેયર નક્કી કરવાના નિયમોને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. 11 માર્ચ 2026ના રોજ આપેલા પોતાના નિર્ણયનો અમલ કરવા…







