Botad: ‘100 ટીમ બનાવી 400 APMCમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું’, AAP પાર્ટીની જાહેરાત
Botad News: ગુજરાતના બોટાદ જીલ્લામાં ખેડૂતો હવે કપાસના ભાવમાં થતી કપાતને લઈ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે ખેડૂતોએ હડદડ ગામે મહાપંચાયતનું આયોજન કર્યું હતુ. જેમાં પોલીસ ખેડૂતોની અટકાયત કરવામા ગઈ…













