Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો
Nadiad Congress Workers Join BJP: નડિયાદમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાના એક મહિના બાદ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. નડિયાદ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારીએ 50 ટેકેદારો…

















