દિલ્હી એરપોર્ટ પર એવું તે શું થયું કે મુસાફરો અટવાયા? | Airport | Delhi
Delhi Airport: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર શુક્રવારે સવારે (7 નવેમ્બર) એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ફરી એક ટેકનિકલ ખામી સર્જાઈ. જેના કારણે અનેક ફ્લાઇટમાં વિલંબ થયો અને મુસાફરોને…












