Gandhinagar: ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ, સ્વિમિંગ પૂલ, જીમ, પણ જનતાની મૂળભૂત સુવિધાઓનું શું?
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે 325 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 12 ટાવર અને 216 એપાર્ટમેન્ટ છે. દરેક ફ્લેટ 2,500 ચોરસ…

















