Bhagirath Chaudhary Subsidy Controversy: ભાગીરથ ચૌધરીની 99 લાખની સબસિડીનો વિવાદ, કોંગ્રેસે ગણાવી ‘ખુલ્લી લૂંટ’
Bhagirath Chaudhary Subsidy Controversy: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી ભાગીરથ ચૌધરી હાલમાં એક એવા વિવાદમાં ફસાયા છે, જેણે દેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ વિવાદનું મૂળ…







