Gujarat Weather Forecast: ચોમાસું ફરી સક્રિય થતા 6 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
Gujarat Weather Forecast: આ દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. જે લોકો માનતા હતા કે ચોમાસું પૂરું થઈ ગયું છે તેઓ…