Ahmedabad: શહેરમાં મહિલા સુરક્ષા અંગે લગાવેલ વિવાદાસ્પદ બેનર્સનો મામલો ગરમાયો, DCP સફીન હસને શું કહ્યું?
Ahmedabad: અમદાવાદ ગુજરાતનું હૃદય ગણાતું શહેર, આજે એક શરમજનક વાસ્તવિકતાને ઉજાગર કરતા બોર્ડથી ચર્ચામાં છે. સોલા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેના પર લખાયું હતુ કે , “રાતની પાર્ટીઓમાં જવું…