Chauhan Pellet Gun Controversy: ‘ચૌહાન’ ટ્રેલર પર વિવાદ, કાશ્મીરના પેલેટ પીડિતો માટે બોલિવૂડનો સંવાદ બન્યો ‘ઘા પર મીઠું’
Chauhan Pellet Gun Controversy: અભિનેતા અજય દેવગનની આગામી બોલિવૂડ એક્શન ફિલ્મ ‘ચૌહાન’ ના ટ્રેલરે કાશ્મીરની ખીણમાં એક નવો વિવાદ છેડી દીધો છે. ફિલ્મમાં પેલેટ ગન અને તેનાથી થતા નુકસાનને ‘મર્યાદિત…







