Lok Sabha: સરકાર પહેલગામના આતંકીઓને પકડી ના શકી, ગૃહમંત્રી જવાબદારી લે: કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ
Lok Sabha: લોકસભામાં ચોમાસા સત્રના છઠ્ઠા દિવસે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા થઈ. ચર્ચાની શરૂઆત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કરી હતી. બીજી તરફ વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ…