Saurav Das Citizenship Case: સૌરવ દાસની નાગરિકતા પર સવાલ, મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી
Saurav Das Citizenship Case: મદ્રાસ હાઈકોર્ટે પત્રકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરવ દાસની નાગરિકતા, ઓળખ અને વ્યક્તિગત પૃષ્ઠભૂમિની તપાસ કરવાની માંગ કરતી જનહિત અરજી (PIL) પર નોટિસ જારી…












