Mumbai: કબૂતરોને BMC એ દાણા-પાણી બંધ કર્યું, ચણ માટે તડપતાં કબૂતરો, શું છે કારણ?
Mumbai: મુંબઈમાં કબૂતરને ચણ નાખવાની બંધ કરાવી દેતાં કબૂતરો તડપી રહ્યા છે. દાદર વિસ્તારમાં તો કબૂતરોને કોઈ ચણ ના નાખે તે માટે કર્મચારીઓને ઉભા રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટના…