Gujarat politics: મોદીએ કિસાનોને જૂઠાણામાં ન આવવા ચેતવ્યાં અને પછી છેતર્યાં ! । kaal chakra 110
Gujarat politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને અનેકો વાયદાઓ કર્યા છે પરંતુ તેમાંથી હજુ પણ ઘણા બધા વાયદાઓ અધૂરા છે. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કિસાનોને વૈજ્ઞાનિક ખેતી દ્વારા સમૃધ્ધ…

















