પાકિસ્તાને બનાવેલી મિસાઇલથી અમેરિકા કેમ ડરી રહ્યું છે? પાકે નિવેદનમાં કર્યો ભારતનો ઉલ્લેખ
પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ વિશે અમેરિકાની ચિંતાઓ વધતી જ રહી છે. પ્રથમ વખત અમેરિકી પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ ઔપચારિક રીતે દાવો કર્યો છે કે પાકિસ્તાને એવી ‘કારગર મિસાઇલ ટેક્નોલોજી’ તૈયાર…