Pakistan-Afghanistan: પાકિસ્તાને કહ્યું,”અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ સમાપ્ત!તાત્કાલિક દેશ છોડી ભારત જતા રહેવા કર્યું ફરમાન!!”
Pakistan-Afghanistan: પાકિસ્તાન હવે દાદાગીરી ઉપર ઉતર્યું છે અને જેમ ફાવે તેવા નિવેદન કરી રહ્યું છે, પાક સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર અફઘાનિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોએ…








