USA Plane Crash News : ટેક્સાસમાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ લાગી આગ, બેના મોત
USA Plane Crash News : ટેક્સાસમાં હિક્સ એરફિલ્ડ નજીક વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે અને અનેક ટ્રક બળીને રાખ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે…

















