Junagadh: ગુમ થયેલા મહાદેવભારતી બાપુ મળી આવ્યા, શિષ્ય પર લગાવ્યા ગંભીર આરોપ
Junagadh: ત્રણ દિવસ પહેલા જૂનાગઢમાંથી ગુમ થયેલા મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા છે. તેમને સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટમલાં ખસેડવામાં આવ્યા છે. તેમણે તેમના ત્રણ શિષ્યો પર માનિસક હેરાન…














