Surat: ભાડાના મકાનમાં મહિલાએ જીવન ટૂંકાવી લેવા મામલે મોટો ખૂલાસો, મકાન માલિકનો ભાઈ મહિલાને…
Surat Woman Suicide Case: સુરતના સચીન GIDC વિસ્તારમાં એક પરિણીત મહિલાએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મોટો ખૂલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે…











