RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો
RSS BJP Strategy: દેશના રાજકીય પરિપ્રેક્ષ્યમાં જૂનના પ્રથમ અઠવાડિયામાં બનેલી બે મહત્વપૂર્ણ ઘટનાઓએ લાંબા સમય સુધી ચર્ચા જગાવી. એક તરફ અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના ચઢાવા સંબંધિત ગેરરીતિઓ અને બીજી તરફ…








