Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!
Sabarkantha: 12 અપ્રિલે સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિ-પત્નીના મોત થયા, જે બાદ બે પુત્રના પણ મોત થયા હતા. જ્યારે એક બાળકીની…