આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China new plan: ભારતનો સામનો કરવા માટે ચીન પાકિસ્તાન સાથે મળીને એક નવું સંગઠન બનાવવા મથામણ કરી રહ્યું છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રાજદ્વારી સૂત્રોએ માહિતી આપી છે કે સાર્ક (SAARC) સંગઠન…