Kirti Patel ને પોલીસની કોઈ જ બીક નથી, પોલીસની હાજરીમાં કીર્તિએ કર્યો કિલકિલાટ
Kirti Patel controversy: સોશિયલ મીડિયામાં અશ્લિલ ગાળો બોલીને કુખ્યાત થયેલી કિર્તી પટેલ હાલ પોલીસના જાપ્તામાં છે. પરંતુ કિર્તી પટેલને પોલીસની જરા પણ બીક નથી. ધરપકડ બાદ પણ કીર્તિ પટેલના તેર…