2024 Election Vote Discrepancy: ચૂંટણી પંચના રેકોર્ડમાં મોટી વિસંગતિ, 51 બેઠકો પર મતદાન અને EVMના આંકડામાં તફાવત, મુંબઈ ઉત્તર-બડખલમાં ચોંકાવનારા આંકડા
2024 Election Vote Discrepancy: મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 2024ની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચના આંતરિક રેકોર્ડમાં નોંધાયેલા આંકડાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ‘ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’ની તપાસ અનુસાર, કુલ 51…







