Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ
Trump: અમેરિકા-ઈઝરાયેલનો ઈરાન ઉપર હુમલો અને ત્યારબાદ સર્જાયેલા મિડલ ઈસ્ટનું યુદ્ધ હવે ખતરનાક મોડ તરફ જઈ રહ્યુ છે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે…

















