Chhattisgarh: અમિત શાહે આપ્યો લોકોને ભરોસો, કહ્યું નક્સવાદીઓ વિકાસને નહીં રોકી શકે, નક્સવાદને ખતમ કરવાની આપી દીધી તારીખ!
Chhattisgarh Naxalism: છત્તીસગઢમાં નક્સવાદીઓએ ભાજપ સરકારની ઊંઘ હરામ કરી છે. જેથી ભાજપ સરકાર બરાબર ભીંસમાં આવી છે. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહ આજે બસ્તરની મુલાકાતે છે. તેમણે જગદલપુરમાં બસ્તર દશેરાના…

















