Vote Chori | ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચે હાઈકોર્ટના નિર્દેશનું પાલન નહીં કરી ભાજપાને લાભ અપાવ્યો હતો
Uttarakhand Election Commission । રાહુલ ગાંધીના વોટ ચોરી મામલે જવાબ આપવામાં ચૂંટણી પંચ ગેંગેફેંફે થઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી તો આ બાબતે હરફશુદ્ધા ઉચ્ચારી શકતા નથી. વોટ…













