Rahul gandhi foreign visits controversy: વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ભાજપે રાહુલ ગાંધીને ઘેર્યા, કોંગ્રેસે કહ્યું- અસલી મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ
Rahul gandhi foreign visits controversy: ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓને લઈને ફરી એકવાર મોરચો ખોલ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરુવારે રાહુલ ગાંધીની…

















