Sabarkantha માં સાંબેલાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, હરણાવ નદીમાં આવ્યું ઘોડાપૂર
Sabarkantha: રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે પહેલા દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટીંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે. સાબરકાંઠામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો…

















