Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?
Rajasthan, tricolor nose clean BJP MLA Balamukundacharya: પહેલગામ હુલમલામાં દેશના 26 નાગરિકોના મોત થયા બાદ સેના દ્વારા આતંકીઓ સામે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં આતંકીઓેના ઠેકાણાઓનો સેના જબરજસ્ત…

















