MCX: ચાંદી પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનું ₹1,44,454 પર પહોંચ્યુ! રોકાણકારો ખુશહાલ,ગ્રાહકો નિરાશ
  • January 19, 2026

MCX: સોના-ચાંદીના રોકાણકારો માટે 2026નું વર્ષ લાભદાયી સાબિત થયું રહ્યું છે,પણ બીજી તરફ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે બેન દીકરીઓના લગ્નમાં કે મોસાળામાં ભણેજને અને પ્રસંગોપાત ભુદેવોને અપાતા સોના અને…

Continue reading
Supreme Court: કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવા તેનો મૂળભૂત અધિકાર : પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનું નિવેદન
  • January 18, 2026

Supreme Court: દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવો…

Continue reading
BMC: ભાજપનો મેયર બને તે શિંદેને પણ મંજુર નહિ? સંજય રાઉતના આ નિવેદનથી સસ્પેન્સ વધ્યુ!
  • January 18, 2026

BMC: મુંબઈમાં મેયર પદ માટેનું સસ્પેન્સ વઘ્યું છે ચૂંટણી પરિણામો બાદ એકનાથ શિંદેની શિવસેનાએ અઢી વર્ષના ફોર્મ્યુલા પર ભાજપ પાસેથી મેયર પદની માંગણી કરી છે અને પોતાના કાઉન્સિલરોને એક હોટલમાં…

Continue reading
Congress MLA: SC-ST વર્ગની બાળકીઓ ઉપર રેપ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે! MLA ફૂલ સિંહ બરૈયાનું નિવેદન
  • January 18, 2026

Congress MLA: મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠકના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે તેઓએ કહ્યુ હતું કે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે “જો કોઈ તીર્થયાત્રા…

Continue reading
Shiv Sena: ફૂંફાડા મારતા રાજ ઠાકરેની ‘આબરૂ’ ધૂળધાણી થઈ ગઈ! ઉદ્ધવ-રાજ એક થયા પણ મોડું થઈ ગયું! બાળ ઠાકરેની નકલ કેમ કામ ન લાગી? વાંચો ખાસ અહેવાલ
  • January 16, 2026

Shiv Sena: મુંબઈમાં એક સમયે બાળા સાહેબ ઠાકરેનું વર્ચસ્વ હતું અને તેઓની અહીં ભક્તિ ચાલતી હતી અહીં તેઓની પાર્ટી શિવસેનાનો જોરદાર દબદબો હતો પણ કહેવાય છેને કે ‘ઘર ફૂટે ઘર…

Continue reading
BMC Election: ઠાકરે બંધુઓ કે ભાજપ-શિંદે ગઠબંધન, BMCમાં કોણ સરકાર બનાવશે? એક્ઝિટ પોલમાં મોટો ખુલાસો
  • January 15, 2026

BMC Election: મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે હવે બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પર છે અહીં, ભાજપ અને એકનાથ શિંદેએ સાથે ચૂંટણી…

Continue reading
Islamic NATO: ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશ-તૂર્કિયે અને હવે “ઈસ્લામિક નાટો”નો ભારતને ચારેબાજુથી ઘેરાબંધી કરવાનો ખતરનાક પ્લાન!
  • January 14, 2026

Islamic NATO: ભારતના દુશ્મનો વધવા લાગ્યા છે અને ચારે તરફ ધીરે ધીરે જાણે ઘેરાબંધી કરી રહયા છે એક તરફ પાકિસ્તાન ચીનના જોરે કૂદી રહ્યું છે,તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાછલા…

Continue reading
Donald Trump: લ્યો બોલો હવે, આજે પાછા ટ્રમ્પ અને મોદી પાક્કા મિત્રો બની ગયા!! ગજબ છે હો બાકી! વાંચો,આ અહેવાલ
  • January 12, 2026

●ભારતમાં યુએસ રાજદૂતનું પદ સંભાળ્યા બાદ સર્જિયો ગોરે PM મોદીને ટ્રમ્પના “પ્રિય મિત્ર” ગણાવ્યા! Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારત ઉપર 500 ટકા ટેરીફ ઝીંકવાની વાતો કરી રહયા છે…

Continue reading
ISRO PSLV-C62: રોકેટ તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું, ISRO એ કહ્યું ‘અમે વિશ્લેષણ કરી રહ્યા છીએ!’
  • January 12, 2026

ISRO PSLV C62 : નવા વર્ષના ભારતના પ્રથમ અવકાશ મિશન દરમિયાન એક રોકેટ તેના માર્ગ પરથી ભટકી ગયું છે આ ISROનું 62મું PSLV મિશન છે. આ મિશન દ્વારા, ISRO એ…

Continue reading
ED: I-PAC કેસમાં મમતા બેનર્જી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે CBI તપાસની માંગ, ED દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ
  • January 11, 2026

ED: કોલકાતા: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના DGP રાજીવ કુમાર, કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા અને અન્ય અધિકારીઓ સામે…

Continue reading

You Missed

Siang Dam Protest: અરુણાચલ પ્રદેશમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ યથાવત્, અમિત શાહના આશ્વાસન છતાં સ્થાનિકો મક્કમ
IBM Ennds Visa Sponsorship: IBMનો મોટો નિર્ણય, H-1B વિઝા ધરાવતા કર્મચારીઓને અમેરિકા છોડવા અથવા નોકરી ગુમાવવાનો વિકલ્પ
Delimitation Bill 2026: પરિસીમન વિધેયક પર વિપક્ષમાં મતભેદ, કોંગ્રેસ અને સપાનો વિરોધ; DMK સહિતના પક્ષોનું વલણ શું?
Rahul Gandhi Meta Content Blocking: રાહુલ ગાંધીની તસવીરોવાળી પોસ્ટ હટાવવાનો આરોપ, કોંગ્રેસે Meta અને કેન્દ્ર સરકાર સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
VD Satheesan Phone Tapping: કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનનો દાવો, ‘મારો ફોન ટેપ થાય છે, સાંભળનારાઓને ગેરમાર્ગે દોરવા ખોટી વાતો કરું છું’
SP Congress Alliance: સપા સાથેના ગઠબંધન વિવાદ વચ્ચે ખડગેની ઇમરાન મસૂદને સલાહ, કહ્યું- નિવેદનો નહીં, કામ પર ધ્યાન આપો