Rahul Gandhi on E20 Petrol: રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યા સવાલ, કર્ણાટકમાં 14માંથી 11 નમૂનામાં 20%થી વધુ ઇથેનોલ મળ્યાનો દાવો
  • November 7, 2026

Rahul Gandhi on E20 Petrol: પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાની E20 નીતિને લઈને કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ફરી સવાલોના ઘેરામાં લીધી છે. તેમણે વડાપ્રધાન…

Continue reading
ચૂંટણી પંચમાં બહુમતીથી લેવાવા જોઈએ નિર્ણયો, મુખ્ય ચૂંટણી કમિશનર એકલા પંચ નથી – પૂર્વ CEC S Y Quraishi
  • November 7, 2026

S Y Quraishi: ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એસ.વાય. કુરેશીએ ચૂંટણી પંચની નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ગુરુવારે, 5 નવેમ્બરે જણાવ્યું હતું કે ચૂંટણી પંચમાં…

Continue reading
Goa High Court on SIR: Form 6 ભરવા મતદારોને મજબૂર ન કરી શકાય, બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચની ચૂંટણી પંચને ફટકાર
  • November 7, 2026

Goa High Court on SIR: મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) દરમિયાન મતદારોને પોતાના સરનામા અથવા વ્યક્તિગત વિગતોમાં સુધારો કરવા માટે Form 6 ભરવા મજબૂર કરી શકાય નહીં. બોમ્બે…

Continue reading
Tripura Civic Polls: ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારો પર હુમલાના આક્ષેપ, 18 લોકો ઘાયલ
  • November 7, 2026

Tripura Civic Polls: ત્રિપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. કમાલપુર, મોહનપુર અને જિરાનિયામાં વિપક્ષી ઉમેદવારોને ઉમેદવારી નોંધાવતા રોકવા, ધમકાવવા અને મારપીટ કરવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્રિપુરા…

Continue reading
UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા
  • November 6, 2026

UP Voter List: દેશભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયાને લઈને રાજકીય ચર્ચા અને વિવાદ સતત વધી રહ્યા છે. વિપક્ષી પક્ષો ચૂંટણી પંચ પર મતદારોનાં નામ યાદીમાંથી…

Continue reading
Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ
  • November 6, 2026

Extreme Weather Events in India: ભારતમાં આબોહવા પરિવર્તનની અસર હવે વધુ ગંભીર બની રહી છે. વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં દેશના અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું, ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન, વીજળી…

Continue reading
Social Media Safe Harbour: Facebook, Instagram અને YouTubeને મોટો ઝટકો આપી શકે છે કેન્દ્ર સરકાર? સેફ હાર્બર કાયદો બદલવાની તૈયારી
  • November 6, 2026

Social Media Safe Harbour: ભારતમાં Facebook, Instagram, YouTube અને X જેવી સોશિયલ મીડિયા કંપનીઓની મુશ્કેલીઓ વધી શકે છે. કેન્દ્ર સરકાર આ પ્લેટફોર્મને મળતા કાનૂની રક્ષણ એટલે કે ‘સેફ હાર્બર’ની જોગવાઈમાં…

Continue reading
Voter ID for Welfare Schemes: આધારને બદલે વોટર IDથી મળશે સરકારી યોજનાઓનો લાભ? રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી
  • November 6, 2026

Voter ID for Welfare Schemes: સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડની જગ્યાએ વોટર આઈડીનો ઉપયોગ કરવાની દરખાસ્તને લઈને દેશના રાજકારણમાં વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં…

Continue reading
Chirag Paswan UP Election 2027: ચિરાગ પાસવાનની 403 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી, BJP અને અખિલેશ યાદવ માટે વધશે પડકાર?
  • November 6, 2026

Chirag Paswan UP Election 2027: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ સ્પષ્ટ કરી દીધી છે. 5 નવેમ્બરે વારાણસી પહોંચેલા…

Continue reading
Lalan Singh Statement: આધારની જગ્યાએ વોટર IDથી મળશે સરકારી યોજનાઓનો લાભ? લલન સિંહના નિવેદનથી વિવાદ
  • November 6, 2026

Lalan Singh Statement: કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહના એક નિવેદનથી દેશમાં નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. તેમણે જણાવ્યું છે કે સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ચુકવણી કરવા…

Continue reading

You Missed

Siang Dam Protest: અરુણાચલ પ્રદેશમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ યથાવત્, અમિત શાહના આશ્વાસન છતાં સ્થાનિકો મક્કમ
IBM Ennds Visa Sponsorship: IBMનો મોટો નિર્ણય, H-1B વિઝા ધરાવતા કર્મચારીઓને અમેરિકા છોડવા અથવા નોકરી ગુમાવવાનો વિકલ્પ
Delimitation Bill 2026: પરિસીમન વિધેયક પર વિપક્ષમાં મતભેદ, કોંગ્રેસ અને સપાનો વિરોધ; DMK સહિતના પક્ષોનું વલણ શું?
Rahul Gandhi Meta Content Blocking: રાહુલ ગાંધીની તસવીરોવાળી પોસ્ટ હટાવવાનો આરોપ, કોંગ્રેસે Meta અને કેન્દ્ર સરકાર સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
VD Satheesan Phone Tapping: કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનનો દાવો, ‘મારો ફોન ટેપ થાય છે, સાંભળનારાઓને ગેરમાર્ગે દોરવા ખોટી વાતો કરું છું’
SP Congress Alliance: સપા સાથેના ગઠબંધન વિવાદ વચ્ચે ખડગેની ઇમરાન મસૂદને સલાહ, કહ્યું- નિવેદનો નહીં, કામ પર ધ્યાન આપો