ટ્રમ્પ, હિટલર અને ચર્ચિલ… ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એવું શું બોલી ગયા કે એક જ ઝાટકે ખુરશી ગુમાવી દીધી?
  • March 6, 2025

ટ્રમ્પ, હિટલર અને ચર્ચિલ… ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એવું શું બોલી ગયા કે એક જ ઝાટકે ખુરશી ગુમાવી દીધી? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય સમજણ પર સવાલ ઉઠાવવા બદલ બ્રિટનમાં ન્યુઝીલેન્ડના…

Continue reading
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; લૂંટફાટ કરવા આવેલા લૂંટારૂંઓએ મારી ગોળી
  • March 6, 2025

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તાજેતરની ઘટનામાં તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલા એક વિદ્યાર્થીની ગોળી મારી…

Continue reading
ટ્રમ્પની ધમકીઓથી રોષે ભરાયું ચીન: કહ્યું, જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, તો અમે તૈયાર |US-China Relations
  • March 5, 2025

US-China Relations 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર લાદવામાં આવેલ નવો 25% ટેરિફ મંગળવારથી અમલમાં આવ્યો છે. સાથે સાથે ચીની માલ પરની ડ્યુટી બમણી…

Continue reading
VIDEO: સર્બિયાની સંસદમાં અંધાધૂંધી! વિપક્ષી સાંસદોએ એક પછી એક અનેક સ્મોક ગ્રેનેડ ફેંક્યા
  • March 5, 2025

VIDEO: સર્બિયાની સંસદમાં અંધાધૂંધી! વિપક્ષી સાંસદોએ એક પછી એક અનેક સ્મોક ગ્રેનેડ ફેંક્યા યુરોપિયન દેશ સર્બિયાની સંસદમાં વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો છે. વિપક્ષી સાંસદોએ સંસદમાં એક પછી એક અનેક…

Continue reading
2 એપ્રિલથી ભારત પર લગાવશે ટ્રેરિફ; ટ્રમ્પની જાહેરાત પછી શેરમાર્કેટ પર બધાની નજર
  • March 5, 2025

ટ્રમ્પનું યુએસ સંસદમાં ભાષણ: કહ્યું- અમે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે બિડેન 4 વર્ષમાં ન કરી શક્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદ (કોંગ્રેસ) ના સંયુક્ત સત્રને સંબોધિત કરવાનું…

Continue reading
ICC ચેમ્પિયન ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બીજો મોટો બોમ્બ વિસ્ફોટ; 9 લોકોના મોત
  • March 5, 2025

ICC ચેમ્પિયન ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બીજો મોટો બોમ્બ વિસ્ફોટ; 9 લોકોના મોત પાકિસ્તાન અને યુએઈમાં સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાઈ રહી છે તો બીજી તરફ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો…

Continue reading
Trade War: છેડાયો ટ્રેડ વોર.. હવે ચીન-કેનેડાએ પણ લગાવ્યો અમેરિકા પર ટેરિફ, 25 US કંપનીઓ પર પ્રતિબંધ
  • March 4, 2025

Trade War: છેડાયો ટ્રેડ વોર.. હવે ચીન-કેનેડાએ પણ લગાવ્યો અમેરિકા પર ટેરિફ, 25 US કંપનીઓ પર પ્રતિબંધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનથી વિશ્વમાં વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.…

Continue reading
અમેરિકાનો મોટો નિર્ણય; યુક્રેનને અપાતી તમામ મદદ બંધ કરવાની કરી જાહેરાત
  • March 4, 2025

અમેરિકાનો મોટો નિર્ણય; યુક્રેનને અપાતી તમામ મદદ બંધ કરવાની કરી જાહેરાત હવે યુક્રેનને યુરોપનો સહારો રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હવે શું કરશે? વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે વિવાદ બાદ…

Continue reading
Zelensky visit UK: ટ્રમ્પ સાથે ઉગ્ર ઝઘડા બાદ બ્રિટનને ઝેલેન્સકી પીઠ થાબડી, કર્યું ભવ્ય સ્વાગત, જુઓ બ્રિટને શું કહ્યું?
  • March 2, 2025

Zelensky visit UK: ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચેનો ઝઘડો આખી આખા વિશ્વએ જોઈ લીધો છે. આ પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બ્રિટન પહોંચ્યા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિનું બ્રિટનમાં હીરોની જેમ સ્વાગત…

Continue reading
US-Ukraine: ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ NATOની ચિંતા કેમ વધી?, રશિયા ખુશ!
  • March 2, 2025

યુએસ- યુક્રનના સંબંધો વચ્ચે તિરાડ? ઝેલેન્સકીની સત્તા પર જોખમ ટ્રમ્પ યુક્રેનને NATOમાં જોવા માગતા નથી US-Ukraine relations: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા…

Continue reading