Ahmedabad: ભાજપની રાજકીય કબૂતરબાજી, અડવાણી પણ પીંછા વગરના કબુતર બની ગયા
Ahmedabad: મોદીની પહેલી વાયબ્રન્ટ સમિટમાં ટાગોર હોલમાં અડવાણીને સંકેત આપીને કબુતર તેમની પાસે ગયું પણ અડવાણી તે સમજી શક્યા નહીં. હવે અડવાણી પાંખ વગરના કબુતર મોદીના કારણે બની ગયા છે.…

















