Bihar: બિહારના રામગઢમાં BSPના કાર્યકરોએ મચાવ્યો આતંક,ત્રણ પોલીસના માથા ફૂટ્યા! અધિકારીની ગાડી સળગાવતા મચી અફરા તફરી
Bihar: બિહારમાં મતગણના દરમિયાન આમતો એકંદરે બધે શાંતિ રહી પણ રામગઢ વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લે છેલ્લે હિંસક બબાલ થયાની વાતો સામે આવી છે.અહીં મત ગણતરી દરમિયાન, મોહનિયામાં મતગણતરી કેન્દ્રની બહાર અચાનક…















