સાંસદને ધક્કો વાગતાં સીડીઓ પરથી પડ્યા, રાહુલ ગાંધીએ ધક્કો માર્યાનો આરોપ
ઓડિશાના બાલાસોરના ભાજપ સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી ગબડી ગયા. તેમના માથામાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હકીકતમાં બાબાસાહેબ આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે…