સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા | C.P. Radhakrishnan
C.P. Radhakrishnan: ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત મેળવીછે. તેમણે કુલ 452 મત મેળવીને તેમના હરીફ અને INDIA ગઠબંધનના બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા.…









